gu_tn/LUK/23/36.md

12 lines
861 B
Markdown

# તેમને
“ઈસુ”
# તેઓની પાસે આવ્યા
“ઈસુની નજીક આવ્યા”
# તેમને સરકો આપ્યો
“ઈસુને સરકો પીવા આપે છે.” ઘણા બાઈબલના અભ્યાસીઓ કહે છે કે સૈનિકોએ આ તેમને મશ્કરી કરવા કર્યું હતું: તેઓ જનતા હતા કે તે તરસ્યા હતા, એટલે તેઓ સરકો તેના હોઠ પાસે લઈ જાય છે પણ પીવા માટે આપતા નથી.
# તેના પર નિશાની કરી
“જે લેખ તેમના ઉપર લગાવ્યો હતો તેનાપર લખેલું હતું”