gu_tn/LUK/23/36.md

861 B

તેમને

“ઈસુ”

તેઓની પાસે આવ્યા

“ઈસુની નજીક આવ્યા”

તેમને સરકો આપ્યો

“ઈસુને સરકો પીવા આપે છે.” ઘણા બાઈબલના અભ્યાસીઓ કહે છે કે સૈનિકોએ આ તેમને મશ્કરી કરવા કર્યું હતું: તેઓ જનતા હતા કે તે તરસ્યા હતા, એટલે તેઓ સરકો તેના હોઠ પાસે લઈ જાય છે પણ પીવા માટે આપતા નથી.

તેના પર નિશાની કરી

“જે લેખ તેમના ઉપર લગાવ્યો હતો તેનાપર લખેલું હતું”