gu_tn/LUK/23/35.md

616 B

ઉભા

“જેઓ ત્યાં ઉભા હતા”

તેઓને

આ ઈસુ માટે વપરાયો છે.

તેઓ પોતાને બચાવે

“ઈસુ પોતાને બચાવવાને સમર્થ છે” અથવા “અમારે જોવું છે કેતું પોતાને વધસ્તંભ પરથી ઉતારીને સાબિત કરે”

પસંદ કરેલો

આ રીતે ભાષાંતર કરી શકાય “જેને ઈશ્વર પસંદ કરે છે.”