gu_tn/LUK/23/35.md

12 lines
616 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઉભા
“જેઓ ત્યાં ઉભા હતા”
# તેઓને
આ ઈસુ માટે વપરાયો છે.
# તેઓ પોતાને બચાવે
“ઈસુ પોતાને બચાવવાને સમર્થ છે” અથવા “અમારે જોવું છે કેતું પોતાને વધસ્તંભ પરથી ઉતારીને સાબિત કરે”
# પસંદ કરેલો
આ રીતે ભાષાંતર કરી શકાય “જેને ઈશ્વર પસંદ કરે છે.”