gu_tn/LUK/23/27.md

774 B

શોક વ્યક્ત કર્યો

“ઈસુ માટે શોક કર્યો”

તેની પાછળ ચાલતા હતા

“જેઓ ઈસુને અનુકરણ કરતા હતા”

યરુશાલેમની દીકરી

“તમે જે સ્ત્રીઓ યરુશાલેમથી હતી”

મારા માટે રડો

“મારી પરિસ્થિતિ વિષે રડો”

પણ તમારા માટે અને તમારા બાળકો માટે રડો

“તમારા માટે જે બનવાનું છે તે માટે અને તમારા બાળકો માટે રડો” (યુ ડી બી)