# શોક વ્યક્ત કર્યો “ઈસુ માટે શોક કર્યો” # તેની પાછળ ચાલતા હતા “જેઓ ઈસુને અનુકરણ કરતા હતા” # યરુશાલેમની દીકરી “તમે જે સ્ત્રીઓ યરુશાલેમથી હતી” # મારા માટે રડો “મારી પરિસ્થિતિ વિષે રડો” # પણ તમારા માટે અને તમારા બાળકો માટે રડો “તમારા માટે જે બનવાનું છે તે માટે અને તમારા બાળકો માટે રડો” (યુ ડી બી)