gu_tn/LUK/23/20.md

9 lines
554 B
Markdown

# તેઓને ફરી ભરમાવ્યા
“ફરી તેઓને કહ્યું” અથવા "તે ટોળાના લોકોને ફરી ઉશ્કેર્યા”
# ઈસુને છોડી દો
“કારણ કે તે ચાહતો હતો કે ઈસુ છૂટી જાય”
# તેઓને તેને ત્રીજી વખત કહ્યું
“પિલાતે ફરી ત્રીજી વખત ટોળાના લોકોને કહ્યું, ”