gu_tn/LUK/23/20.md

554 B

તેઓને ફરી ભરમાવ્યા

“ફરી તેઓને કહ્યું” અથવા "તે ટોળાના લોકોને ફરી ઉશ્કેર્યા”

ઈસુને છોડી દો

“કારણ કે તે ચાહતો હતો કે ઈસુ છૂટી જાય”

તેઓને તેને ત્રીજી વખત કહ્યું

“પિલાતે ફરી ત્રીજી વખત ટોળાના લોકોને કહ્યું, ”