gu_tn/LUK/22/69.md

25 lines
2.8 KiB
Markdown

# (ઈસુ સભાના આગેવાનો સાથે વાત કરે છે.)
# હવે પછી
“આ દિવસથી” અથવા “આ દિવસની શરૂઆતથી”
# માણસનો દીકરો
ઈસુ આ વાક્ય ખ્રિસ્તને દર્શાવે છે, તે વર્ણન કરે છે કે પટના વિષે બોલે છે, પણ આગેવાનોએ તો પૂછવાનું કે તે જે કહે છે તે ખરેખર સાચું છે.
# ઈશ્વરના સામર્થ્યથી જમાને હાથે બેઠેલો
યહૂદીઓ સમજી ગયા કે ત્યાકોઈ બેસવાનું નથી. તેઓએ આ સાથે બેસવાનું એમ ગણ્યું કે “ઈશ્વરની સાથે ઈશ્વર જેવા.”
# ઈશ્વરનું સામર્થ્ય
“સર્વ સામર્થ્ય ઈશ્વર” અહીયા “સામર્થ્ય” એ સનાતન અધિકાર દર્શાવે છે.
# તો શું તીં ઈશ્વરનો દીકરો છે?
સભાએ આ પ્રશ્ન મુછ્યો કારણ કે તેઓ જાણવા માંગતા હતા અને સ્પષ્ટ કરવા માગતા હતા કે તે જે કહે છે કે હું ઈશ્વરનું દીકરો છે તે સમજશક્તિ બરાબર કહે છે નહિ. આ રિત્વ ભાષાંતર કરી શકાય “તો જયારે તમે કહ્યું તેનો અર્થ એ કે શું તું ઈશ્વરનો દીઅકરો છે?” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# તું તે કહે છે
“હા, જેમ તે કહ્યું તે પ્રમાણે” (યુ ડી બી)
# શું તમારે હજી સાક્ષીની જરૂર છે?
આ અલંકારીક પ્રશ્ન છે. તેનો અર્થ “આપણને હવે આગળ કોઈ સાક્ષીની જરૂર નથી!” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# તેના પોતાના મુખથી
આ રૂઢીપ્રયોગ શરીરનો અંગ(મો) એ વ્યક્તિ દર્શાવે છે. આનો અર્થ ”સીધું તેનાથી જ.” આ ઈસુએ કહેલી હકીકત નો ઉલ્લેખ કરે છે કે જે બાબત પર તેઓ આરોપ મુકે છે. (જુઓ: લક્ષણા અલંકાર)