gu_tn/LUK/22/69.md

2.8 KiB

(ઈસુ સભાના આગેવાનો સાથે વાત કરે છે.)

હવે પછી

“આ દિવસથી” અથવા “આ દિવસની શરૂઆતથી”

માણસનો દીકરો

ઈસુ આ વાક્ય ખ્રિસ્તને દર્શાવે છે, તે વર્ણન કરે છે કે પટના વિષે બોલે છે, પણ આગેવાનોએ તો પૂછવાનું કે તે જે કહે છે તે ખરેખર સાચું છે.

ઈશ્વરના સામર્થ્યથી જમાને હાથે બેઠેલો

યહૂદીઓ સમજી ગયા કે ત્યાકોઈ બેસવાનું નથી. તેઓએ આ સાથે બેસવાનું એમ ગણ્યું કે “ઈશ્વરની સાથે ઈશ્વર જેવા.”

ઈશ્વરનું સામર્થ્ય

“સર્વ સામર્થ્ય ઈશ્વર” અહીયા “સામર્થ્ય” એ સનાતન અધિકાર દર્શાવે છે.

તો શું તીં ઈશ્વરનો દીકરો છે?

સભાએ આ પ્રશ્ન મુછ્યો કારણ કે તેઓ જાણવા માંગતા હતા અને સ્પષ્ટ કરવા માગતા હતા કે તે જે કહે છે કે હું ઈશ્વરનું દીકરો છે તે સમજશક્તિ બરાબર કહે છે નહિ. આ રિત્વ ભાષાંતર કરી શકાય “તો જયારે તમે કહ્યું તેનો અર્થ એ કે શું તું ઈશ્વરનો દીઅકરો છે?” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

તું તે કહે છે

“હા, જેમ તે કહ્યું તે પ્રમાણે” (યુ ડી બી)

શું તમારે હજી સાક્ષીની જરૂર છે?

આ અલંકારીક પ્રશ્ન છે. તેનો અર્થ “આપણને હવે આગળ કોઈ સાક્ષીની જરૂર નથી!” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તેના પોતાના મુખથી

આ રૂઢીપ્રયોગ શરીરનો અંગ(મો) એ વ્યક્તિ દર્શાવે છે. આનો અર્થ ”સીધું તેનાથી જ.” આ ઈસુએ કહેલી હકીકત નો ઉલ્લેખ કરે છે કે જે બાબત પર તેઓ આરોપ મુકે છે. (જુઓ: લક્ષણા અલંકાર)