gu_tn/LUK/22/39.md

6 lines
575 B
Markdown

# ભોજન પછી
આ પાસ્ખાપર્વનું ભોજન કર્યાં પછીનું વર્ણન છે.
# જેથી તમે પરીક્ષણમાં ન પડો
આ રીએ ભાષાંતર કરી શકાય “કે તમે પરીક્ષણમાં ન પડો” અથવા “જયારે તમારું પરીક્ષણ થાય ત્યારે પાપ ન કરો” અથવા “તમારા પરીક્ષણમાં એવ પાપ ન કરો.”