gu_tn/LUK/22/31.md

19 lines
2.3 KiB
Markdown

# (ઈસુ સિમોન સાથે વાત કરે છે.)
# સિમોન, સિમોન
ઈસુએ તેનું નામ બે વખત પોકાર્યું એ દર્શાવે છે કે તેણે કંઈક મહત્વની વાત કરવા માંગે છે.
# તેણે તને છોડવા માટે માંગ્યો છે
શબ્દ “તમે” દરેક પ્રેરીતો માટે દર્શાવાયો છે. અમૂક ભાષામાં તમેનું રૂપ અલગ રીતે અર્શાવાયું છે. (જુઓ:તમેનું રૂપ)
# ઘઉંની જેમ છોડવા
આ અર્થાલંકારનો અર્થ “તમને કંઈક ખોટું શોધવા માંગે છે.” આનો અર્થ યુ દૂ બી માં સ્પષ્ટ થયો છે: “તારી કસોટી,” આ સમાનતામાં ભાષાંતર કરી શકે છે: “જેમ કોઈ દાણાને ચાળવા હલાવે છે” જેમ યુ ડી બી માં છે. (જુઓ: અર્થાલંકાર)
# પણ મેં તારા માટે પ્રાર્થના કરી છે
શબ્દ “તમે” અહીયા ખાસ સિમોન માટે વપરાયો છે. જે ભાષામાં તેમનો ઉપયોગ થાય છે એકવચનમાં થાય છે.
# જેથી તારો વિશ્વાસ વધે
આનો ભાવ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે કે જેથી તારો વિશ્વાસ વધે” અથવા “જેથી તું વિશ્વાસમાં વધે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# તમારા ભાઈઓ
આ અન્ય શિષ્યો માટે દર્શાવ્યો છે. આને આ રીતે ભાષાંતર કરી શકાય “તારો સાથી વિશ્વાસી” અથવા “વિશ્વાસમાં તમારા ભાઈઓ” અથવા “અન્ય વિશ્વાસીઓ.”