gu_tn/LUK/22/26.md

2.8 KiB
Raw Permalink Blame History

(ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરે છે.)

તમે એવા ન થાઓ

“તમે આ રીતે વર્તન ન કરો”

યુવાન

“ઓછા મહત્વના.” આગેવાનોને લોકો હંમેશા વડીલો એટલે કે “વડીલ” તારીકે સંબોધે છે.” “યુવાન” આગેવાની માટે ઓછા હોય છે. (જુઓ: અર્થાલંકાર)

માટે

કલમ ૨૬ અને આખી ૨૭મી કલમમાં ઈસુને સંબંધ દર્શાવે છે. વિચાર એ છે કે “જે મહત્વના છે તેઓ સેવા કરે.” ઈસુ, જે તેઓમાં મહત્વના છે તેઓની સેવા કરો, જે તેઓમાં મહત્વનો છે તેઓની સેવા કરે.

જે સેવા કરે છે

“સેવક”

કોણ મોટો છે

કોણ મોટો છે” અથવા “કોણ મહત્વનો છે.” ઈસુ અલંકારિક પ્રશ્ન કરે તે પ્રેરિતોના જવાબ પ્રસ્તાવના કરે છે જેનો કલમ ૨૪માં બતાવે છે. આ અલંકારિક પ્રશ્ન ભાષાંતર કરી શકે છે “હું તમને કહું છુ કે કોણ મહાન છે. (અલંકારિક પ્રશ્ન)

જે ટેબલ પર બેસે છે

આ રીતે ભાષાંતર કરી શકાય “જે જમવા બેસે છે”

જે સેવા કરે છે

“જે ટેબલની સેવા કરે છે” અથવા “જે બેસનારની સેવા કરે છે.” તે સેવકને દર્શાવે છે.

તે એ નથી કે જે તે ટેબલ પર બેસે છે?

આ અલંકારિક પ્રશ્ન છે. લક્ષિત જવાબ એ છે કે “જે ટેબલપર બેસે છે તે વધારે મહત્વનો છે!”

જે તેઓના જેવો છે તેવો સેવક

શબ્દ “હજી” અહીયા બંનેની વચ્ચે બેડ છે કારણ કે લોકો અપેક્ષા રાખે છે કે ઈસુને સુ પસંદ છે અને તે ખરેખર શું હતા. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હજી પણ હું તમારી સેવા કરું છું.”