gu_tn/LUK/22/12.md

624 B

(ઈસુ પિતર અને યોહાનને માર્ગદર્શન આપે છે.)

તે તમને બતાવશે

“ઘરનો માલિક તમને બતાવશે”

ઉપલી મેડી

“ઉપરની મેડી.” જો તમારા સમુદાયમાં ઉપલી મેડી નથી તો ઈમારાતને કેવી રીતે ઓળખાવવી તમારી ભાષામાં તેની નોંધ કરો.

એટલે તેઓ ગયા

“પિતર અને યોહાન ગયા”