# (ઈસુ પિતર અને યોહાનને માર્ગદર્શન આપે છે.) # તે તમને બતાવશે “ઘરનો માલિક તમને બતાવશે” # ઉપલી મેડી “ઉપરની મેડી.” જો તમારા સમુદાયમાં ઉપલી મેડી નથી તો ઈમારાતને કેવી રીતે ઓળખાવવી તમારી ભાષામાં તેની નોંધ કરો. # એટલે તેઓ ગયા “પિતર અને યોહાન ગયા”