gu_tn/LUK/21/37.md

18 lines
1.4 KiB
Markdown

# દિવસના સમયે તે ઉપદેશ કરતો હતો
“દિવસે શિક્ષણ આપતા,” આગળની કલમો જણાવે છે કે કઈ બાબતો ઈસુ અને લોકો અઠવાડીયાના દરેક દિવસ દરમ્યાન તેમના મરણ પહેલા કરતા હતા.
# ભક્તિસ્થાનમાં
આઓ અર્થ “ભક્તિસ્થાનની અંદર” અથવા “ભક્તિસ્થાનનો ભાગમાં.”
# રાત્રીના સમયે તેઓ બહાર ગયા
“રાત્રે તેઓ શહેરની બહાય ગયા” અથવા “દરેક રાત્રે ટેપ બહાર જતા હતા”
# દરેક લોકો
આ અત્યોક્તિનો અર્થ “મોટા પ્રમાણમાં લોકો” અથવા “સર્વ લોકો.” (જુઓ: અત્યોક્તિ)
# વહેલી સવારે પાછા આવે છે
વહેલી સવારે પાછ આવે છે” અથવા “દરેક સવારે વહેલા આવે છે”
# તેમનું સાંભળવા
“તેમનું શિક્ષણ સાંભળવા”