gu_tn/LUK/21/37.md

1.4 KiB

દિવસના સમયે તે ઉપદેશ કરતો હતો

“દિવસે શિક્ષણ આપતા,” આગળની કલમો જણાવે છે કે કઈ બાબતો ઈસુ અને લોકો અઠવાડીયાના દરેક દિવસ દરમ્યાન તેમના મરણ પહેલા કરતા હતા.

ભક્તિસ્થાનમાં

આઓ અર્થ “ભક્તિસ્થાનની અંદર” અથવા “ભક્તિસ્થાનનો ભાગમાં.”

રાત્રીના સમયે તેઓ બહાર ગયા

“રાત્રે તેઓ શહેરની બહાય ગયા” અથવા “દરેક રાત્રે ટેપ બહાર જતા હતા”

દરેક લોકો

આ અત્યોક્તિનો અર્થ “મોટા પ્રમાણમાં લોકો” અથવા “સર્વ લોકો.” (જુઓ: અત્યોક્તિ)

વહેલી સવારે પાછા આવે છે

વહેલી સવારે પાછ આવે છે” અથવા “દરેક સવારે વહેલા આવે છે”

તેમનું સાંભળવા

“તેમનું શિક્ષણ સાંભળવા”