gu_tn/LUK/21/32.md

1.1 KiB

આ પેઢી

શકાય અર્થો ૧) પેઢીઓ ઈસુએ કરેલી નિશાનીઓને જોશે અથવા ૨) જે પેઢી સાથે ઈસુ વાત કરે છે. પહેલી વધારે મહત્વની છે.

આકાશ અને પૃથ્વી જતા રેહશે

“આકાશ અને પૃથ્વીનો અંત થવાનો છે.” શબ્દ “આકાશ” તે આકાશ અને આખા સંસારને દર્શાવે છે.

મારા શબ્દો જતા નહિ રહે

“મારા શબ્દો ક્યારેય અંત નહિ આવે” અથવા “મારા શબ્દો ક્યારેય નિષ્ફળ જશે નહિ.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “મારા શબ્દો ખરેખર પૂર્ણ થશે” અથવા “મેં જે કહ્યું છે તે ખરેખર થશે.”