# આ પેઢી શકાય અર્થો ૧) પેઢીઓ ઈસુએ કરેલી નિશાનીઓને જોશે અથવા ૨) જે પેઢી સાથે ઈસુ વાત કરે છે. પહેલી વધારે મહત્વની છે. # આકાશ અને પૃથ્વી જતા રેહશે “આકાશ અને પૃથ્વીનો અંત થવાનો છે.” શબ્દ “આકાશ” તે આકાશ અને આખા સંસારને દર્શાવે છે. # મારા શબ્દો જતા નહિ રહે “મારા શબ્દો ક્યારેય અંત નહિ આવે” અથવા “મારા શબ્દો ક્યારેય નિષ્ફળ જશે નહિ.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “મારા શબ્દો ખરેખર પૂર્ણ થશે” અથવા “મેં જે કહ્યું છે તે ખરેખર થશે.”