gu_tn/LUK/21/23.md

2.1 KiB

(ઈસુ શિષ્યો સાથે ભવિષ્ય વિશેની વાતો કરે છે.)

એ દિવસોમાં ભારે વિપત્તિ આવવાની છે

શક્ય અર્થો ૧) આ જગતના લોકો પર વિપત્તિ આવશે અને ૨) ત્યાં શારીરિક વિપત્તિઓ આવશે.

લોકો પર કોપ

“લોકો પર કોપ આવી પડશે.” આ રીતે ભાષાંતર કરી શકાય “આ લોકો ઈશ્વરનો કોપ અનુભવ કરશે” અથવા “ઈશ્વર આ લોકો પર કોપ લાવશે.” કલ્પીક માહિતી સજા વિષે સ્પષ્ટ કરી શકાય: “આ લોકોને સાજાં થશે” અથવા “ઈશ્વર આ લોકોને સજા કરશે.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

તેઓ તલવારની ઘરથી કપાશે

“તેઓ તલવારની અણીથી કપાશે.” આ દર્શાવે છ એકે દુશ્મનો દ્વારા હત્યા કરવી. (જુઓ: કોઈ નામ)

તેઓને આ દેશમાં ગુલામ બનાવશે

સક્રિય સંધીમાં ભાષાંતર કરી શકાય: “તેઓના દુશ્મનો તેઓને પકડી લઈ જશે અને તેઓના દેશમાં લઈ જશે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

યરુશાલેમને બિનવિશ્વાસીથી કચડવામાં આવશે

શક્ય અર્થો ૧) બિનવિશ્વાસીઓ યરુશાલેમને હર્વાશે અને કબજો કરશે અથવા ૨) બિનવિશ્વાસીઓ યરુશાલેમના લોકોનો નાશ કરશે.