gu_tn/LUK/21/20.md

1.2 KiB

(ઈસુ શિષ્યો સાથે ભવિષ્ય વિશેની વાત કરે છે.)

યરુશાલેમ સૈનિકોથી ઘેરાયેલું છે

સક્રિય ક્રીયાપદથી ભાષાંતર કરી શકાય: “સૈનિકોથી યરુશાલેમની ચીકી રખાય છે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

તેનો નાશ નજીક છે

“તે જલદી નાશ પામશે” અથવા “તે તેઓ જલદી નાશ કરશે”

ભાગી જવું

“ખતરાથી દૂર ભાગો”

કેમ કે આ વૈર વળવાના દિવસો છે

“આ સજા કરવાના દીવશો છે” અથવા “આ દિવસોમાં લોકોને સજા થશે” અથવા “આ સમયે ઈશ્વર શહેરને સજા કરશે” (યુ ડી બી)

જે બાબતો લખેલી છે

શાસ્ત્રવચનમાં જે બબબ્તો લખેલી છે”