# (ઈસુ શિષ્યો સાથે ભવિષ્ય વિશેની વાત કરે છે.) # યરુશાલેમ સૈનિકોથી ઘેરાયેલું છે સક્રિય ક્રીયાપદથી ભાષાંતર કરી શકાય: “સૈનિકોથી યરુશાલેમની ચીકી રખાય છે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # તેનો નાશ નજીક છે “તે જલદી નાશ પામશે” અથવા “તે તેઓ જલદી નાશ કરશે” # ભાગી જવું “ખતરાથી દૂર ભાગો” # કેમ કે આ વૈર વળવાના દિવસો છે “આ સજા કરવાના દીવશો છે” અથવા “આ દિવસોમાં લોકોને સજા થશે” અથવા “આ સમયે ઈશ્વર શહેરને સજા કરશે” (યુ ડી બી) # જે બાબતો લખેલી છે શાસ્ત્રવચનમાં જે બબબ્તો લખેલી છે”