16 lines
1.3 KiB
Markdown
16 lines
1.3 KiB
Markdown
# (ઈસુ તેમના શિષ્યો સાથે ભવિષ્ય વિષે વાત કરે છે.)
|
|
# મનમાં નિશ્ચય કરો
|
|
|
|
“તમારું મન તૈયાર કરો” અથવા “સ્થિર રીતે નિર્ણય કરો”
|
|
# તમારા સંરક્ષણની તૈયારી ન કરો
|
|
|
|
એ ખબર નથી કે તમે શું કહેશો તમારા રક્ષણ માટે પોતાની જાતે આરોપો પર”
|
|
# જ્ઞાનના શબ્દો
|
|
|
|
“જ્ઞાનના શબ્દો “અથવા “ડહાપણના શબ્દો.” (જુઓ: શબ્દની અભિવ્યક્તિ)
|
|
# હું તમને જ્ઞાનના શબ્દો આપીશ
|
|
|
|
“જે જ્ઞાનની બાબતો કહેવાની છે તે હું તમને આપીશ”
|
|
# તમારા પ્રતિસ્પર્ધીઓ તમારા જાય પામી શકશે નહિ
|
|
|
|
આનો અર્થ “તમારા પ્રતિસ્પર્ધીઓ જેઓ વિવાદ કરે છે તેઓ બોલી શકશે નહિ અથવા કહેહે કે આ શબ્દો તો ખોટા છે.” |