gu_tn/LUK/21/14.md

1.3 KiB

(ઈસુ તેમના શિષ્યો સાથે ભવિષ્ય વિષે વાત કરે છે.)

મનમાં નિશ્ચય કરો

“તમારું મન તૈયાર કરો” અથવા “સ્થિર રીતે નિર્ણય કરો”

તમારા સંરક્ષણની તૈયારી ન કરો

એ ખબર નથી કે તમે શું કહેશો તમારા રક્ષણ માટે પોતાની જાતે આરોપો પર”

જ્ઞાનના શબ્દો

“જ્ઞાનના શબ્દો “અથવા “ડહાપણના શબ્દો.” (જુઓ: શબ્દની અભિવ્યક્તિ)

હું તમને જ્ઞાનના શબ્દો આપીશ

“જે જ્ઞાનની બાબતો કહેવાની છે તે હું તમને આપીશ”

તમારા પ્રતિસ્પર્ધીઓ તમારા જાય પામી શકશે નહિ

આનો અર્થ “તમારા પ્રતિસ્પર્ધીઓ જેઓ વિવાદ કરે છે તેઓ બોલી શકશે નહિ અથવા કહેહે કે આ શબ્દો તો ખોટા છે.”