gu_tn/LUK/21/05.md

12 lines
1.2 KiB
Markdown

# અર્પણ
“જે બાબત લોકો ઈશ્વરને આપે છે”
# દીવસો આવશે
“ત્યાં સમય આવશે” અથવા “કોઈ દિવસ”
# એકબીજા પર પથ્થર રેહેવા દેવાશે નહિ
હકારાત્મક રીતે ભાષાંતર કરી શકાય: “દરેક પથ્થર એકબીજાથી પરથી ખસેડી દેવામાં આવશે.” સક્રિય સંધિમાં ભાષાંતર કરી શકાય: “દુશ્મનો એક પણ પથ્થ બીજા પર રહેવા દેશે નહિ” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય).
# જેણે પાડી નહિ નખાયએવો
હકારાત્મક રીતે ભાષાંતર કરી શાકય “તેઓ સર્વ પાડી નખાશે. ”સક્રિય સંધિમાં ભાષાંતર કરી શકાય: “દુશ્મનો સર્વ પથ્થર પાડી નાખશે.”