gu_tn/LUK/21/05.md

1.2 KiB

અર્પણ

“જે બાબત લોકો ઈશ્વરને આપે છે”

દીવસો આવશે

“ત્યાં સમય આવશે” અથવા “કોઈ દિવસ”

એકબીજા પર પથ્થર રેહેવા દેવાશે નહિ

હકારાત્મક રીતે ભાષાંતર કરી શકાય: “દરેક પથ્થર એકબીજાથી પરથી ખસેડી દેવામાં આવશે.” સક્રિય સંધિમાં ભાષાંતર કરી શકાય: “દુશ્મનો એક પણ પથ્થ બીજા પર રહેવા દેશે નહિ” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય).

જેણે પાડી નહિ નખાયએવો

હકારાત્મક રીતે ભાષાંતર કરી શાકય “તેઓ સર્વ પાડી નખાશે. ”સક્રિય સંધિમાં ભાષાંતર કરી શકાય: “દુશ્મનો સર્વ પથ્થર પાડી નાખશે.”