gu_tn/LUK/20/41.md

3.0 KiB

તેઓ એમ કેમ કહે છે

આ અલંકારિક પ્રશ્ન છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ શા માટે કહે છે” અથવા “તેઓના વિષે કહેતા વિચારો” અથવા “હું તેઓના વિષે એમ કહીશ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

દાઉદના દીકરા

“દાઉદ રાજાના વંશજ.” શબ્દ “દીકરા” તે અહીયા વંશજ દર્શાવવા વપરાયો છે. (જુઓ: અત્યોક્તી) આ ઘટનામાં એ દર્શાવે છે કે જે ઈશ્વરના રાજ્ય પર રાજ કરશે.

મારા પ્રભુએ મારા રભુન કહ્યું

આ રીતે ભાષાંતર કરી શકાય “મારા પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું” અથવા “ઈશ્વરે મારા પ્રભુને કહ્યું.” ગીતશાસ્ત્ર ૧૧૦:૧માંથી લેવામાં આવ્યો છે જે કહે છે “યહોવાએ મારા પ્રભુને કહ્યું.” પણ યહૂદીઓએ “યહોવા” કહેવાનું બંધ કર્યું છે અને હંમેશા “પ્રભુ” કહે છે.

મારા પ્રભુ

દાઉદ ખ્રિસ્તને મારા પ્રભુ તરીકે દર્શાવે છે.”

મારા જમણા હાથ

જમણો હાથ એ સન્માનું સ્થાન છે. ઈશ્વર મસીહાને કહેતા સન્માન આપે છે “મારા જમણે હાથે બેશ.”

જ્યાંસુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન ન કરું

આ અર્થાલંકાર છે. આ રીતે ભાષાંતર કરી શકાય “જ્યાં સુધી તારા દુશ્મનોને હું તારું પાયાસન ન કરું” અથવા “જ્યાં સુધી હું તારા દુશામાનોને ન હરાવું.” (જુઓ: અર્થાલંકાર)

પાયાસન

પાયાસન એ સ્થાન છે કે જ્યાં લોકો આરમાં માટે પગ મુકે છે.

તો દાઉદનો દીકરો કેવી રીતે થયો?

તો ખ્રિસ્ત કેવી રીતે દાઉદના દીકરા?” આ અલંકારિક પ્રશ્ન છે, આ રીતે ભાષાંતર કરી શકાય “આ દર્શાવે છે કે ખ્રિસ્ત માત્ર દાઉદના વંશજ.”