gu_tn/LUK/20/19.md

21 lines
2.2 KiB
Markdown

# તેના પર હાથ નાખ્યો
“ઈસુને પકડવાની તજવીજ હતા.” તે “હાથ નાખવો” કોઈ અર્થાલંકાર છે જેનો અર્થ “પકડવું” થાય છે. (જુઓ: અર્થાલંકાર)
# તે જ ઘડીએ
“તરત જ”
# તેઓ લોકોથી બીધા હતા
આ જ કારણથી તેઓએ ઈસુને પકડ્યા નહિ. લોકો ઈસુનું સન્માન કરતા હતા, ધાર્મિક આગેવાનો બીધા હતા કે તેમને પકડીશું તો લોકો શું કરશે. અમૂક ભાષાંતરમાં આ સ્પષ્ટ કરવાનું છે: “પણ તેઓએ તેમને પકડ્યા નહિ કારણ કે તેઓ લોકોથી બીધા હતા.” (જુઓ: સ્પષ્ટ અથવા અસ્પષ્ટ)
# તેઓએ જાસૂસો મોકલ્યા
શાસ્ત્રીઓએ અને મુખ્ય યાજકોએ ઈસુને માટે જાસૂસો મુક્યા”
# જેથી તેઓ તેમના વચનમાં અપરાધ પકડી શકે
“ઈસુને કંઈક ખરાબ કહેવાથી આરોપ મોકવાની શોધમાં હતા”
# જેથી તેમને છોડાવે
“તેમને લઈ આવવામાં” અથવા “જેથી તેઓ તેમને હાથમાં સોપી દે”
# રાજ્યપાલ અને અધોકારીઓના હાથમાં
“રાજ” અને “અધિકારી” એક જ વાત બે રીતે કહેવાની રીત. આને એક કે બે ભાવ સાથે ભાષાંતર કરી શકાય. ઈસુને રાજ્યપાલ પાસે આપવાની બાબત સ્પષ્ટ કરી શકાય: “જેથી રાજ્યપાલ ઈસુને સજા કરી શકે.”