gu_tn/LUK/20/17.md

25 lines
2.7 KiB
Markdown

# (ઈસુ ટોળા સાથે વાત કરે છે.)
# પણ તેઓની તરફ જોયું
“ઇઓસુએ એકી નજરે તેઓની તરફ જોયું” અથવા “પણ તેમણે સીધું તેઓની સામે જોયું.” તેમને આ કહ્યું કારણ કે તેઓ જે કહેતા હતા તે સમજવાને તેમને જવાબદાર ઠરાવ્યા.
# આ શાસ્ત્રવચનનો અર્થ શું છે
આ અલંકારિક પ્રશ્નને આ રીતે ભાષાંતર કરી શકાય “તો આ શાસ્ત્રવચન શાના વિષે કહે છે?” અથવા “તમે આ શાસ્ત્રવચન સમજવાને સમર્થ હોવા જોઈએ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# જે પથ્થર બાંધનારાઓએ નકાર કર્યો હતો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે
આ અર્થાલંકાર ગીતશાસ્ત્રની ભવિષ્યવાણી છે)
# જે પથ્થર બંધાનારાઓએ નકાર કર્યો હતો
જે પથ્થર બાંધકામ માટે એટલો યોગ્ય ન હતો.” એ દિવસોમાં લોકો દીવાલથી ઘર બાંધતા અને અમૂક લોકો પથ્થરોથી ઘર બાંધતા હતા.
# ખૂણાનો પથ્થર
આ મહત્વનો પથ્થર કે જે ઈમારતને મજબુત બનાવે છે. આ રીતે ભાષાંતર થાય “મુખ્ય પથ્થર” અથવા “મહત્વનો પથ્થર.”
# દરેક જે તે પથ્થર પર પડે છે
“દરેક જે તે પથ્થરે પડે છે. આ ભવિષ્યવાણી કે જેઓ મસીહાનો નકાર કરે છે તેઓનું શું થશે.
# ટુકડેટુકડા થઈ જશે
“ટુકડાઓમાં વિખેરાઈ જશે.” પથ્થરે પડવાનું આ પરિણામ છે.
# પણ તે જે કોઈ પર પડશે
“પણ જે કોઈના પર તે પડે છે.” આ અર્થાલંકાર ભવિષ્યવાણી છે કે જેઓએ મસીહાનો નકાર કર્યો છે તેઓનો ન્યાય થશે.