gu_tn/LUK/20/15.md

1.6 KiB

(ઈસુ તેમનું દ્રષ્ટાંત કહે છે.)

તેઓએ તેને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો

“ખેડૂતોએ દીકરાને દ્રાક્ષાવાડીની બહાર કાઢી મૂક્યો”

જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તેઓને તે શું કરશે?

ઈસુએ આલંકારિક પ્રશ્નનો ઉપયોગ કર્યો કે સાંભળનારાઓ ધ્યાન આપે કે દ્રાક્ષાવાડીનો માલિક તેઓનું શું કરશે. આ આજ્ઞા તરીકે ભાષાંતર કરી શકાય: “તો હવે, સાંભળો કે દ્રાક્ષાવાડીનો માલિક તેઓનું શું કરશે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

ઈશ્વર એવું ન કરે!

“ઈશ્વર એવું થતા અટકાવે!” અથવા “તે કદાપિ ન થાઓ!” લોકો એ દ્રષ્ટાંતનો અર્થ સમજી ગયા કે ઈશ્વર તેઓને યરુશાલેમમાંથી બહાર કાઢી મુકશે કારણ કે તેઓએ મસીહાનો નકાર કર્યો. તેઓ સસક્ત રીતે ઇચ્છા દર્શાવે છે કે આ ભયંકર બાબત ન બને.