gu_tn/LUK/20/09.md

12 lines
1.5 KiB
Markdown

# દ્રાક્ષાવાડીના ખેડૂતોને ભાડે આપી
“દ્રાક્ષાવાડીના ખેડૂતોને પૈસાના બદલામાં ઉપયોગ કરવા આપે” અથવા “દ્રાક્ષાવાડીના ખેડૂતોને ભાડે આપી પછી ચુકવવું”
# દ્રાક્ષાવાડીના ખેડૂતો
આ લોકો દ્રાક્ષને ખુપીને દ્રાક્ષ વાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “દ્રાક્શાવાડીના ખેડૂતો.”
# દ્રાક્ષાવાડીનું ફળ
“અમૂક દ્રાક્ષો” અથવા “જે તેઓ દ્રાક્ષાવાડીમાં ઉત્પન કરે છે.” આ દ્રશાવી શકાય કે દ્રાક્ષથી બનેલી વસ્તુઓ જેના બદલામાં વેચીને પૈસા મળે છે.
# તેને ખાલી હાથે પાછો મોકલી આપ્યો
આ રીતે ભાષાંતર કરી શકાય “તેને કઈ આપ્યા વિના ખાલી હાથે પાછો મોકલ્યો” અથવા “દ્રાક્ષા વિના તેને પાછો મોકલ્યો.”