# દ્રાક્ષાવાડીના ખેડૂતોને ભાડે આપી “દ્રાક્ષાવાડીના ખેડૂતોને પૈસાના બદલામાં ઉપયોગ કરવા આપે” અથવા “દ્રાક્ષાવાડીના ખેડૂતોને ભાડે આપી પછી ચુકવવું” # દ્રાક્ષાવાડીના ખેડૂતો આ લોકો દ્રાક્ષને ખુપીને દ્રાક્ષ વાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “દ્રાક્શાવાડીના ખેડૂતો.” # દ્રાક્ષાવાડીનું ફળ “અમૂક દ્રાક્ષો” અથવા “જે તેઓ દ્રાક્ષાવાડીમાં ઉત્પન કરે છે.” આ દ્રશાવી શકાય કે દ્રાક્ષથી બનેલી વસ્તુઓ જેના બદલામાં વેચીને પૈસા મળે છે. # તેને ખાલી હાથે પાછો મોકલી આપ્યો આ રીતે ભાષાંતર કરી શકાય “તેને કઈ આપ્યા વિના ખાલી હાથે પાછો મોકલ્યો” અથવા “દ્રાક્ષા વિના તેને પાછો મોકલ્યો.”