gu_tn/LUK/19/39.md

12 lines
1.0 KiB
Markdown

# તારા શિષ્યોને ઠપકો આપ
આ રીતે ભાષાંતર થાય “તારા શિષ્યોને કહે કે આ બધું બંધ કરે.”
# હું તમને કહું છું
ઈસુએ આ કહ્યું કારણ કે તેઓ આગળ કંઈક કહેવાના છે.
# જો આ લોકો શાંત રહેશે
આ અનુમાનિત પરિસ્થિતિ છે. (જુઓ: અનુમાનિત પરિસ્થિતિ) અમૂક ભાષાંતર કર્તાઓએ સ્પષ્ટ કરવું કે જયારે તે કહે છે કે: “ના, હું તમને ઠપકો આપીશ નહિ, જો આ લોકો શાંત થઈ જશે તો...” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી)
# આ પથ્થરો પોકારી ઉઠશે
“આ પથ્થરો સ્તુતિ કરશે”