gu_tn/LUK/19/39.md

1.0 KiB

તારા શિષ્યોને ઠપકો આપ

આ રીતે ભાષાંતર થાય “તારા શિષ્યોને કહે કે આ બધું બંધ કરે.”

હું તમને કહું છું

ઈસુએ આ કહ્યું કારણ કે તેઓ આગળ કંઈક કહેવાના છે.

જો આ લોકો શાંત રહેશે

આ અનુમાનિત પરિસ્થિતિ છે. (જુઓ: અનુમાનિત પરિસ્થિતિ) અમૂક ભાષાંતર કર્તાઓએ સ્પષ્ટ કરવું કે જયારે તે કહે છે કે: “ના, હું તમને ઠપકો આપીશ નહિ, જો આ લોકો શાંત થઈ જશે તો...” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી)

આ પથ્થરો પોકારી ઉઠશે

“આ પથ્થરો સ્તુતિ કરશે”