gu_tn/LUK/19/32.md

9 lines
1.0 KiB
Markdown

# જેઓને મોકલવામાં આવ્યા હતા
સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “જેઓને ઈસુએ મોકલ્યા હતા” અથવા “જે બે શિષ્યોને ઈસુએ મોકલ્યા હતા” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય).
# વછેરા પર પોતાના કપડાં નાખીને
“યુવાન ગધેડા પર કપડાં નાખ્યાં.” કપડાં અને વસ્ત્ર.. આમાં તેઓના બહારના કપડાં કે વસ્ત્ર દર્શાવે છે.
# તેઓએ કપડાં પાથર્યા
આ રીતે ભાષાંતર કરી શકાય “લોકોએ તેઓના કપડાં પાથર્યા” અથવા “બીજાઓએ તેમના વસ્ત્ર ફેલાવ્યા” (યુ ડી બી).