gu_tn/LUK/19/32.md

1.0 KiB

જેઓને મોકલવામાં આવ્યા હતા

સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “જેઓને ઈસુએ મોકલ્યા હતા” અથવા “જે બે શિષ્યોને ઈસુએ મોકલ્યા હતા” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય).

વછેરા પર પોતાના કપડાં નાખીને

“યુવાન ગધેડા પર કપડાં નાખ્યાં.” કપડાં અને વસ્ત્ર.. આમાં તેઓના બહારના કપડાં કે વસ્ત્ર દર્શાવે છે.

તેઓએ કપડાં પાથર્યા

આ રીતે ભાષાંતર કરી શકાય “લોકોએ તેઓના કપડાં પાથર્યા” અથવા “બીજાઓએ તેમના વસ્ત્ર ફેલાવ્યા” (યુ ડી બી).