gu_tn/LUK/19/29.md

1.1 KiB

ત્યાં સુધી આવ્યા

આ વાક્ય વાર્તાની નવી શરૂઆતમાં નિશાની તરીકે થાય છે. જો તમારી ભાષામાં આમ કરવાની રીત છે તો અહીયા તેનો ઉપયોગ કરી શકો છો.

જયારે તેઓ નજીક આવ્યા

શબ્દ “તેઓ” ઈસુ માટે વપરાયો છે. તેમના શિષ્યો સાથે મુસાફરી કરતા હતા.

બેથફાગે

બેથફાગે ગામ જૈતુન પહાડ પર હતું, જે કીદ્રોનની ખીણ યરુશાલેમમાં છે તેને પાર કરવી પડે.

જે પહાડ જૈતુન કહેવાય છે

“જે જૈતુન પર્વત કહેવાય છે” અથવા “જે પર્વત જેને કહેવાય છે કે “પર્વતનું જૈતુન ઝાડ.”