gu_tn/LUK/19/29.md

12 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ત્યાં સુધી આવ્યા
આ વાક્ય વાર્તાની નવી શરૂઆતમાં નિશાની તરીકે થાય છે. જો તમારી ભાષામાં આમ કરવાની રીત છે તો અહીયા તેનો ઉપયોગ કરી શકો છો.
# જયારે તેઓ નજીક આવ્યા
શબ્દ “તેઓ” ઈસુ માટે વપરાયો છે. તેમના શિષ્યો સાથે મુસાફરી કરતા હતા.
# બેથફાગે
બેથફાગે ગામ જૈતુન પહાડ પર હતું, જે કીદ્રોનની ખીણ યરુશાલેમમાં છે તેને પાર કરવી પડે.
# જે પહાડ જૈતુન કહેવાય છે
“જે જૈતુન પર્વત કહેવાય છે” અથવા “જે પર્વત જેને કહેવાય છે કે “પર્વતનું જૈતુન ઝાડ.”