gu_tn/LUK/19/13.md

28 lines
1.8 KiB
Markdown

# (ઈસુ તેમનું દ્રષ્ટાંત કહે છે.)
# તેને બોલાવ્યા
તે પ્રમાણિક માણસ માટે વપરાયો છે.
# તેઓને દશ મહોર આપી
આ રીતે ભાષાંતર કરી શકાય “દરેકને એક એક મહોર આપી.”
# દશ મહોર
આ રીતે ભાષાંતર કરી શકાય “દશ મહત્વના સિક્કા” અથવા “મોટા પ્રમાણમાં પૈસા.” દરેકને એક મહોર એ મહત્વનું છે કે ચાર મહિના પછી શું આપશે. (જુઓ: બાઈબલમાનું મુલ્ય)
# વ્યવસાય કર્યો
આ રીતે ભાષાંતર કરી શકાય “આ પૈસાથી વ્યવસાય કર્યો” અથવા ‘વધારે કમાવવા માટે આ પૈસાનો ઉપયોગ કરો”
# તેમના નાગરીકો
“તેમના દેશના લોકો”
# મધ્યસ્થોની સોંપણી
“અધિકારી” અથવા “સંદેશાવાહક”
# અને તે થયું
વાર્તામાં મહત્વનો મુદ્દો રજુ કરવાની નિશાની. જો તમારી ભાષામાં આમ કરવાની રીત હોય, તો તમે અહીયા ઉપયોગ કરી શકો છો.
# રાજ્ય પ્રાપ્ત કર્યું છે
“તે રાજા બન્યો પછી”
# તેઓને શો લાભ થયો
“તેઓ શું કમાયા”