gu_tn/LUK/18/26.md

12 lines
783 B
Markdown

# જેઓ તે સાંભળતા હતા
આ રીતે પણ ભાષાંતર “ઈસુએ જે કહ્યું તે લોકોએ સાંભળ્યું.
# તો કોણ ઉધ્ધાર પામી શકે?
તે શક્ય છે કે તેઓ જવાબ માંગતા હતા. આ વધારે અલંકારિક પ્રશ્ન છે જેનો અર્થ “તો કોઈ ઉધ્ધાર પામી શકે નહિ!” (જુઓ: અલંકારીક પ્રશ્ન)
# ઉધ્ધાર પામો
“પાપથી ઉધ્ધાર મ=પામો”
# ઈશ્વર સાથે શક્ય છે
“ઈશ્વર માટે શક્ય છે”