gu_tn/LUK/18/26.md

783 B

જેઓ તે સાંભળતા હતા

આ રીતે પણ ભાષાંતર “ઈસુએ જે કહ્યું તે લોકોએ સાંભળ્યું.

તો કોણ ઉધ્ધાર પામી શકે?

તે શક્ય છે કે તેઓ જવાબ માંગતા હતા. આ વધારે અલંકારિક પ્રશ્ન છે જેનો અર્થ “તો કોઈ ઉધ્ધાર પામી શકે નહિ!” (જુઓ: અલંકારીક પ્રશ્ન)

ઉધ્ધાર પામો

“પાપથી ઉધ્ધાર મ=પામો”

ઈશ્વર સાથે શક્ય છે

“ઈશ્વર માટે શક્ય છે”