12 lines
1.1 KiB
Markdown
12 lines
1.1 KiB
Markdown
# તે ખૂબ દુઃખી થઈ ગયો
|
|
|
|
ઘણા ગ્રીક શાસ્ત્રોમાંથી તે ચૂપ થઈ ગયો અને તેથી વારવાર અંગ્રેજી ભાષાંતર શોધવું પડે છે.
|
|
# સોયના નાકામાંથી ઊંટને પ્રસાર થવું
|
|
|
|
એ અશક્ય છે કે ઊંટ સોયના નાકામાંથી પ્રસાર થાય. તેથી, ઈસુએ વક્રોક્તિનો ઉપયોગ કર્યો છે જે કહે છે “ધનવાન માણસને ખૂબ જ અઘરું છે કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવો.” (જુઓ: વક્રોક્તિ)
|
|
# ઊંટ
|
|
|
|
આ મોટું જાનવર છે, ગાય અને ઘોડા કરતા પણ વધારે મોટું.
|
|
# સોયનું નાકું
|
|
|
|
સોયના નાકમાંથી સીવાવનો દોરો પ્રસાર કરી શકાય. |