gu_tn/LUK/18/11.md

13 lines
1.1 KiB
Markdown

# (ઈસુ સતત તેઓને દ્રષ્ટાંત કહે છે.)
# ફરોશી ઉભા થઈને પ્રાર્થના કરીને પોતાના વિષે કહ્યું
ગ્રીકમાં આ વાક્યનો અર્થ સ્પષ્ટ નથી. શક્ય અર્થો ૧) “ફરોષીએ ઉભાથઈને પોતાના માટે પ્રાર્થના આ રીતે કરી” અથવા ૨) “ફરોશી પોતે ઉભા થઈને પ્રાર્થના કરી.”
# લુટારાઓ
લુંટારો એ માણસ છે કે જે લોકોની વસ્તુઓ ચોરી લે છે, અથવા ધમકીઓ આપીને લુટી લે છે.
# ઉપવાસ
“ઊવાસ કરવો” એટલે કે મટન ખાવું નહિ. ફરોશી અઠવાડિયામાં બે વખત કરે છે.
# પ્રાપ્ત કર
“કમાવો”