gu_tn/LUK/18/11.md

1.1 KiB

(ઈસુ સતત તેઓને દ્રષ્ટાંત કહે છે.)

ફરોશી ઉભા થઈને પ્રાર્થના કરીને પોતાના વિષે કહ્યું

ગ્રીકમાં આ વાક્યનો અર્થ સ્પષ્ટ નથી. શક્ય અર્થો ૧) “ફરોષીએ ઉભાથઈને પોતાના માટે પ્રાર્થના આ રીતે કરી” અથવા ૨) “ફરોશી પોતે ઉભા થઈને પ્રાર્થના કરી.”

લુટારાઓ

લુંટારો એ માણસ છે કે જે લોકોની વસ્તુઓ ચોરી લે છે, અથવા ધમકીઓ આપીને લુટી લે છે.

ઉપવાસ

“ઊવાસ કરવો” એટલે કે મટન ખાવું નહિ. ફરોશી અઠવાડિયામાં બે વખત કરે છે.

પ્રાપ્ત કર

“કમાવો”