gu_tn/LUK/18/03.md

1.6 KiB

(ઈસુ દ્રષ્ટાંતમાં વાત કરે છે.)

વિધવા

વિધવા એ કે જેનો પતિ મરણ પમ્યો છે. ઈસુના સાંભળનારાઓએ વિચાર્યું કે દુષ્ટ કરનારાઓ વિરુદ્ધ સંરક્ષણ.

મને ન્યાય આપવા મદદ કરો

આ રીતે ભાષાંતર કરી શકાય “સજા” અથવા “મને યોગ્ય ન્યાય અપાવો.”

મારા સામાવાળાઓ

“મારા દુશ્મનો” અથવા “બીજા લોકો જેઓ મને નુકશાન પહોંચાડવાનું કરે છે.” આ સામેવાળાનું નિયમ છે. આ સ્પષ્ટ નથી કે સ્ત્રી પુરુષની વિરુદ્ધ છે કે પુરુષ સ્ત્રીની વિરુદ્ધ છે.

ઈશ્વરનો ભય રાખો

“ઈશ્વરની સ્તુતિ કરવી”

માણસ

અહીયા આ “લોકો” માટે સામાન્ય વપરાયો છે.

મને તકલીફ ન આપ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તકલીફ ન આપ.”

થાકી ગઈ છું

“તસ્દી ન દે”

તેના વારવાર આવવાથી

“સતત મારી પાસે આવ્યાથી”