gu_tn/LUK/18/03.md

25 lines
1.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ દ્રષ્ટાંતમાં વાત કરે છે.)
# વિધવા
વિધવા એ કે જેનો પતિ મરણ પમ્યો છે. ઈસુના સાંભળનારાઓએ વિચાર્યું કે દુષ્ટ કરનારાઓ વિરુદ્ધ સંરક્ષણ.
# મને ન્યાય આપવા મદદ કરો
આ રીતે ભાષાંતર કરી શકાય “સજા” અથવા “મને યોગ્ય ન્યાય અપાવો.”
# મારા સામાવાળાઓ
“મારા દુશ્મનો” અથવા “બીજા લોકો જેઓ મને નુકશાન પહોંચાડવાનું કરે છે.” આ સામેવાળાનું નિયમ છે. આ સ્પષ્ટ નથી કે સ્ત્રી પુરુષની વિરુદ્ધ છે કે પુરુષ સ્ત્રીની વિરુદ્ધ છે.
# ઈશ્વરનો ભય રાખો
“ઈશ્વરની સ્તુતિ કરવી”
# માણસ
અહીયા આ “લોકો” માટે સામાન્ય વપરાયો છે.
# મને તકલીફ ન આપ
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તકલીફ ન આપ.”
# થાકી ગઈ છું
“તસ્દી ન દે”
# તેના વારવાર આવવાથી
“સતત મારી પાસે આવ્યાથી”