gu_tn/LUK/17/28.md

848 B

(ઈસુ કરવાનું ચાલુ રાખે છે.)

તેવું જ લોતના સમયમાં થયું

આ રીતે ભાષાંતર થાય “ઉદાહરણ કે લોતના સમયમાં કેવું થયું હતું” અથવા “જયારે લોત જીવતો હતો લોકો તેમ જ કરતા હતા.” લોતનો સમય ઈશ્વરે સદોમ અને ગમોરાહનો નાશ કર્યો તે સમય પહેલા.

તેઓએ ખાધું

“સદોમના લોકોએ ખાધું”

આગ અને ગંધક આકાશથી વરસ્યા

“આગ અને ગંધક વરસાદની જેમ આકાશથી વરસ્યા”