gu_tn/LUK/17/28.md

10 lines
848 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ કરવાનું ચાલુ રાખે છે.)
# તેવું જ લોતના સમયમાં થયું
આ રીતે ભાષાંતર થાય “ઉદાહરણ કે લોતના સમયમાં કેવું થયું હતું” અથવા “જયારે લોત જીવતો હતો લોકો તેમ જ કરતા હતા.” લોતનો સમય ઈશ્વરે સદોમ અને ગમોરાહનો નાશ કર્યો તે સમય પહેલા.
# તેઓએ ખાધું
“સદોમના લોકોએ ખાધું”
# આગ અને ગંધક આકાશથી વરસ્યા
“આગ અને ગંધક વરસાદની જેમ આકાશથી વરસ્યા”