gu_tn/LUK/17/25.md

1.8 KiB

(ઈસુ કરવાનું ચાલુ રાખે છે.)

પહેલા તેઓ સહન કરે

“પણ પહેલા માણસનો દીઅકરો સહન કરે.” ઈસુ પોતાને વિષે ૩જા પુરુષમાં બોલે છે. (જુઓ: પહેલો, બીજો અને ત્રીજો પુરુષ)

જેમ નૂહના સમયમાં થયું હતું

“જેમ નૂહના સમયમાં લોકો જીવતા હતા.” “નૂહનો સમય” દર્શાવે છે કે “જેમ લોકો નૂહના સમયમાં કરતા હતા” ઈશ્વરે જગતના લોકોને સજા કરી તે સમય પહેલા.

તેમ જ માણસના દીકરાના સમયમાં પણ થશે

આ રીતે ભાષાંતર કરી શકાય “લોકો તેવી જ રીતે માણસના દીકરાના સમયમાં પણ કરશે” અથવા “જયારે માણસના દીકરાનું આવવું થશે ત્યારે પણ લોકો આમજ કરતા હશે.” માણસના દીકરાના સમયો” માણસનો દીકરો આવશે તે પહેલાનો સમય.

તેઓએ ખાધું, પીધું, લગ્નમાં તેઓ આવ્યા, લગ્ન માટે આપ્યા

લોકો સામાન્ય બાબતો કરતા હતા. ઈશ્વર તેઓનો ન્યાય કરવાનો હતો તેની લોકોને પરવા ન હતી.

વહાણ

“જહાજ” અથવા “નાવડી/હોળી”