gu_tn/LUK/17/25.md

16 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ કરવાનું ચાલુ રાખે છે.)
# પહેલા તેઓ સહન કરે
“પણ પહેલા માણસનો દીઅકરો સહન કરે.” ઈસુ પોતાને વિષે ૩જા પુરુષમાં બોલે છે. (જુઓ: પહેલો, બીજો અને ત્રીજો પુરુષ)
# જેમ નૂહના સમયમાં થયું હતું
“જેમ નૂહના સમયમાં લોકો જીવતા હતા.” “નૂહનો સમય” દર્શાવે છે કે “જેમ લોકો નૂહના સમયમાં કરતા હતા” ઈશ્વરે જગતના લોકોને સજા કરી તે સમય પહેલા.
# તેમ જ માણસના દીકરાના સમયમાં પણ થશે
આ રીતે ભાષાંતર કરી શકાય “લોકો તેવી જ રીતે માણસના દીકરાના સમયમાં પણ કરશે” અથવા “જયારે માણસના દીકરાનું આવવું થશે ત્યારે પણ લોકો આમજ કરતા હશે.” માણસના દીકરાના સમયો” માણસનો દીકરો આવશે તે પહેલાનો સમય.
# તેઓએ ખાધું, પીધું, લગ્નમાં તેઓ આવ્યા, લગ્ન માટે આપ્યા
લોકો સામાન્ય બાબતો કરતા હતા. ઈશ્વર તેઓનો ન્યાય કરવાનો હતો તેની લોકોને પરવા ન હતી.
# વહાણ
“જહાજ” અથવા “નાવડી/હોળી”